પાટણ જીલ્લા ના હારીજ તાલુકાના જાસોમાવ ખાતે ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સાહેબ તળાવ લોકાર્પણ,શસ્ત્ર પૂજન તેમજ સાકરતુલા પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ ,સાંસદ ભરતસિંહ ડાભી,જીલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર, પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, ધારાસભ્ય દિલીપજી ઠાકોર,સંગઠન મંત્રી કે.સી.પટેલ,હારીજ તાલુકા પ્રમુખ રાજુભાઈ દેસાઈ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.