1.6 C
New York
Thursday, December 11, 2025

Buy now

ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે અમિત શાહની ઉપસ્થિતિમાં મહત્વની બેઠક

ગાંધીનગરના કોબા ખાતે આવેલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવા વર્ષની સાંજે જ મહત્વની બેઠક કરશે જેની અંદર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ પ્રદેશ મહામંત્રી અને આગેવાનો ઉપસ્થિત રહેશે તેમજ આગામી વિધાનસભા ચૂંટણીના આયોજનને લઈને ખાસ ચર્ચા કરવામાં આવશે

Related Articles

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

Stay Connected

0ચાહકોજેવી
0અનુયાયીઓઅનુસરો
0અનુયાયીઓઅનુસરો
5,510સબ્સ્ક્રાઇબર્સસબ્સ્ક્રાઇબ
- Advertisement -spot_img

Latest Articles