1.2 C
New York
Tuesday, February 17, 2026

Buy now

ગાંધીનગર:પિતાએ બે વર્ષના પુત્રની હત્યા કરીને ગળે ફાંસો ખાધો

ગાંધીનગરના ધોળાકુવા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.  માઢવાળા વાસમાં રહેતા એક પિતાએ પોતાના બે વર્ષના પુત્રની હત્યા કરી પોતે પણ આપઘાત કરી લીધો છે.
પિતાએ માનસિક સંતુલન ગુમાવી દઈ એકલતાનો લાભઉઠાવી બે વર્ષના દીકરાને ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો. બાદમાં પોતે પણ છતની એંગલમાં પત્નીની સાડી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ગામમાં ચકચાર મચી ગઈ છે. આ અંગે ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

Stay Connected

0ચાહકોજેવી
0અનુયાયીઓઅનુસરો
0અનુયાયીઓઅનુસરો
5,540સબ્સ્ક્રાઇબર્સસબ્સ્ક્રાઇબ
- Advertisement -spot_img

Latest Articles