
સમિટ પહેલા ગાંધીનગરમાં પ્રિ-વાઇબ્રન્ટ ઈવેન્ટ‘સ્ટાર્ટઅપ કોન્કલેવ-૨૦૨૩’ કાર્યક્રમનુ આયોજન.CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનુ આયોજન.કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ઉપસ્થિત રહેશેહેલિપેડ ગ્રાઉન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં કાર્યક્રમનુ આયોજનઇવેન્ટમાં વિવિધ સેશન્સ, માસ્ટર ક્લાસીસઈવેન્ટમાં નેટવર્કિંગની તકોનું પણ આયોજન ભારતના સ્ટાર્ટઅપ્સની અદભુત સફળતાઓની વિવિધ ગાથાની ઉજવણી કરશેDPIIT, સ્ટાર્ટઅપ-ઇન્ડિયા ઇનોવેશનની સફળતાઓની ગાથાઓ પ્રદર્શિત કરાશેગુજરાત દેશભરમાં શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવતું રાજ્યભારત સરકારના DPIITએ આશરે 99 હજાર સ્ટાર્ટઅપને માન્યતા આપી108 જેટલા સ્ટાર્ટઅપ યુનિકોર્ન બન્યા 108 યુનિકોર્નનુ મૂલ્યાંકન આશરે ૩૪૦.૮૦ બિલિયન ડોલરદેશમાં 44 યુનિકોર્ન વર્ષ 2021માં થયા2022માં દેશમાં 21 યુનિકોર્ન થયાભારતમાં 2011માં પ્રથમ યુનિકોર્ન મળ્યું હતું 2022 સુધીમાં ભારતમાં યુનિકોર્નની સંખ્યા 100ને પાર પહોંચીવિદેશી-સ્થાનિક ઇન્વેસ્ટમેન્ટની સ્ટાર્ટઅપ્સના વિકાસમાં મહત્વપૂર્ણ.

