રાજયની 30 હજાર સોસાયટીઓ માટે નક્કી થઈ ટ્રાન્સફર ફી
રાજ્ય સરકારે નક્કી કરી ટ્રાન્સફર વસુલ કરવાની રકમ
રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા એ કરી જાહેરાત
સોસાયટીઓ માં લેવાતી ટ્રાન્સફર ફી ના વિવાદ અને હેરાનગતિ ની અનેક ફરિયાદો બાદ સરકારે લીધો નિર્ણય
સોસાયટીઓ માં 0.5ટકા અથવા વધુમાં વધુ 1લાખ ટ્રાન્સફર ફી વસૂલી શકાશે
સરકાર ની જોગવાઇ નો કરવો પડશે કડક અમલ
સોસાયટી ની કમિટી ડેવલોપમેન્ટ ચાર્જ , દાન કે અન્ય કોઈપણ નામે કોઈપણ રકમ વસૂલ નહી કરી શકાય