સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દારૂ સાથે 3 શખ્સોને ઝડપી પાડયા

0
164

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા તા.૦૫/૧૦/૨૨ના રોજ #Vadodara બાપોદ પો.સ્ટે.વિસ્તાર ખાતે સતિષ ઉર્ફે જીમો તથા સંજય ઠાકોર ઉપર પ્રોહિ.રેઇડ,પકડાયેલ ૦૩ આરોપીઓ તથા વોન્ટેડ ૦૧ આરોપી પાસેથી રૂ.૪૨,૨૯૫/-ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારુ તથા અન્ય મળીને કૂલ રૂ.૧.૪૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો