9.2 C
New York
Sunday, April 19, 2026

Buy now

વડાપ્રધાન નરેન્દ્રમોદી જામનગર હરિપર ખાતે મેગા સોલાર પાવર પ્લાન્ટનું લોકાર્પણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10મી ઓક્ટોબરે જામનગરના હરિપર ગામ ખાતે મેગા સોલાર પાવર પ્લાન્ટનું લોકાર્પણ કરશે. રુપિયા 176 કરોડથી વધુના ખર્ચે નિર્મિત આ 40 મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટ માત્ર 3 મહિનાના ટૂંકા ગાળામાં અમલમાં મૂકવામાં આવ્યો છે. GSECL દ્વારા હરીપર ગામની સરકારી ખરાબાની પથરાળ જમીન પર આ ફોટોવોલ્ટીક ગ્રીડ કનેક્ટેડ સોલાર પ્લાન્ટથી દર વર્ષે 105 મિલિયન યુનિટથી વધુ વીજ ઉત્પાદન થશે. સાથે જ 84 મેટ્રીક ટનથી વધુ કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં પણ ઘટાડો પણ થશે.GSECLએ હરીપરની સરકારી ખરાબાની જમીન પર પ્લાન્ટનું નિર્માણમાત્ર 3 મહીનાના ટૂંકા ગાળામાં સોલાર પ્લાન્ટ અમલમાં મૂકાયો

Related Articles

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

Stay Connected

0ચાહકોજેવી
0અનુયાયીઓઅનુસરો
0અનુયાયીઓઅનુસરો
5,600સબ્સ્ક્રાઇબર્સસબ્સ્ક્રાઇબ
- Advertisement -spot_img

Latest Articles