ભાજપ મહાનગર રોજ ભૈરવનાથ પાર્ટી પ્લોટ, રાયસણ ખાતે આગામી ચૂંટણીલક્ષી કાર્યક્રમો સંદર્ભે ગાંધીનગર દક્ષિણ વિધાનસભાની અગત્યની બેઠક યોજાઈ.આ બેઠક માં ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના પ્રભારી જયશ્રીબેન પટેલ, મનપા મેયર હિતેશ મકવાણા ગાંધીનગર મહાનગરના અધ્યક્ષ રુચિરભાઈ ભટ્ટજી, સ્ટે. ચેરમેન જશવંતભાઈ પટેલ, કાઉન્સીલરઓ રાજસ્થાનથી પધારેલ પ્રવાસી કાર્યકર્તા, મહાનગર ના મહામંત્રીઓ તેમજ દક્ષિણ વિધાનસભાના વ્યવસ્થા કમીટી ના સભ્યો ઉપસ્થિત રહ્યા.
ભાજપ મનપા હોદ્દેદારો