ગાંધીનગરના કોબા ખાતે આવેલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવા વર્ષની સાંજે જ મહત્વની બેઠક કરશે જેની અંદર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ પ્રદેશ મહામંત્રી અને આગેવાનો ઉપસ્થિત રહેશે તેમજ આગામી વિધાનસભા ચૂંટણીના આયોજનને લઈને ખાસ ચર્ચા કરવામાં આવશે