9.2 C
New York
Sunday, April 19, 2026

Buy now

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ઓગસ્ટ મહિનામાં 170 જેટલી રજૂઆતો આવી હતી જેમાંથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બાર રજૂઆતો સંવેદના પૂર્વક પ્રત્યેક સાંભળી હતી. તેમજ જનસંપર્ક એકમ દ્વારા 160 જેટલી રજૂઆતો જિલ્લા તંત્ર અને સરકારના વિભાગને મોકલીને યોગ્ય કાર્યવાહી માટે સૂચના સાથે મોકલવામાં આવી છે જિલ્લા સ્વાગતમાં 1529 અને તાલુકા સ્વાગતમાં 2701રજૂઆત આવી હતી.

Related Articles

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

Stay Connected

0ચાહકોજેવી
0અનુયાયીઓઅનુસરો
0અનુયાયીઓઅનુસરો
5,600સબ્સ્ક્રાઇબર્સસબ્સ્ક્રાઇબ
- Advertisement -spot_img

Latest Articles