૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધી અપલોડ થશે
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક: ૨૩૩/૨૦૨૪૨૫ હેઠળ ખેતી મદદનીશ, વર્ગ-૩ માટે સ્પર્ધાત્મક કસોટીનું પ્રોવિઝનલ પરિણામ સંભવત: તા. ૨૬/૦૯/૨૦૨૫ સુધીમાં મંડળની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારોને પરિણામ માટે મંડળની વેબસાઈટ જોવાનું સૂચન આપવામાં આવ્યું છે.

