ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફાર 10 જિલ્લા પ્રમુખોના નામોની જાહેરાત કરવામાં આવી.લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસની અંદર મોટો ફેરફાર અને બદલાવ વિધાનસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસ દ્વારા ખરાબ પ્રદર્શન બાદ ફરીથી કોંગ્રેસે જિલ્લા સંગઠનોમાં ફેરફાર કર્યો છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય સહિત 10 જેટલા નેતાઓને જિલ્લા પ્રમુખોની જવાબદારી સોંપવામાં આવી છે.
રાજકોટ. લલિત વસોયા
જુનાગઢ. ભરત અમીપરા
અમરેલી. પ્રતાપ દુધાત
અમદાવાદ. હિંમતસિંહ પટેલ
પંચમહાલ. ચેતનસિંહ પરમાર
ખેડા. ચંદ્રશેખર ડાભી
આણંદ. વિનુભાઈ સોલંકી
વડોદરા. જશપાલસિંહ પઢિયાર
નર્મદા. પ્રફુલ પટેલ
ડાંગ. મુકેશ પટેલ