કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સી.જે.ચાવડા આજે જોડાશે ભાજપમાંભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં જોડાશે ભાજપમાં*વિજાપુર ખાતે કર્ણાવતી પાર્ટી પ્લોટ માં સાંજે 4 વાગે જોડાશે ભાજપમાં*હજારો કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાશે.થોડા દિવસ અગાઉ તેઓએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.