14 C
New York
Monday, March 17, 2025

Buy now

રાજ્ય સરકાર દ્વારા ટ્રાન્સફર ફી મામલે મહત્વનો નિર્ણય

રાજયની 30 હજાર સોસાયટીઓ માટે નક્કી થઈ ટ્રાન્સફર ફી

રાજ્ય સરકારે નક્કી કરી ટ્રાન્સફર વસુલ કરવાની રકમ

રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા એ કરી જાહેરાત

સોસાયટીઓ માં લેવાતી ટ્રાન્સફર ફી ના વિવાદ અને હેરાનગતિ ની અનેક ફરિયાદો બાદ સરકારે લીધો નિર્ણય

સોસાયટીઓ માં 0.5ટકા અથવા વધુમાં વધુ 1લાખ ટ્રાન્સફર ફી વસૂલી શકાશે

સરકાર ની જોગવાઇ નો કરવો પડશે કડક અમલ

સોસાયટી ની કમિટી ડેવલોપમેન્ટ ચાર્જ , દાન કે અન્ય કોઈપણ નામે કોઈપણ રકમ વસૂલ નહી કરી શકાય

Related Articles

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

Stay Connected

0ચાહકોજેવી
0અનુયાયીઓઅનુસરો
0અનુયાયીઓઅનુસરો
5,140સબ્સ્ક્રાઇબર્સસબ્સ્ક્રાઇબ
- Advertisement -spot_img

Latest Articles