પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 મી ડિસેમ્બરે ગુજરાતના એક દિવસ ના પ્રવાસે આવે તેવી શક્યતા.સુરત ડ્રિમસીટી હીરાબુર્જના બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરવામાં આવશે.સુરત એરપોર્ટના વિસ્તરણનું પણ અનાવરણનો કાર્યક્રમ થશે.એક દિવસીય પ્રવાસમાં પીએમ મોદી દિલ્હી થી સીધા સુરત જશે.