10.1 C
New York
Sunday, April 19, 2026

Buy now

ગાંધીનગર જિલ્લામાં વરસાદી માહોલ

રાજ્યમાં બે દિવસના વિરામ બાદ ફરીથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદને લઈને આગાહી પણ કરવામાં આવી છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં પણ બે દિવસના વિરામ બાદ ફરીથી વરસાદી માહોલ જામ્યો છે. ગાંધીનગર શહેરના અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

Related Articles

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

Stay Connected

0ચાહકોજેવી
0અનુયાયીઓઅનુસરો
0અનુયાયીઓઅનુસરો
5,600સબ્સ્ક્રાઇબર્સસબ્સ્ક્રાઇબ
- Advertisement -spot_img

Latest Articles