ગાંધીનગરમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ગુજરાતની ચિંતન શિબિર 2023 નું આયોજન કરવામાં આવ્યું ગાંધીનગર NFSU ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિતિમાં ઉદ્ધાટન કરવામાં આવ્યું.રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર,ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, DGP વિકાસ સહાય આયુક્ત ગુજરાત તકેદારી સંગીતા સિંઘ અને ACBના વડા શમશેર સિંઘ સહિતના acbના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.